Skip to main content
Showing posts with the label સ્કંદગુપ્ત

ગુજરાતનો ઇતિહાસ | ગુપ્ત યુગ | Gujarat No Itihas

★ ગુપ્ત યુગ: • શાસનકાળ: ઈ. સ. 320 થી ઈ. સ. 550 • ભારતમાં ગુપ્ત વંશનો સ્થાપક: શ્રીગુપ્ત • વાસ્તવિક સથાપક: ચંદ્રગુપ્ત પ્રથમ • અંતિમ રાજા: વિષ્ણુગુપ્ત • રાજ ચિન્હ: ગરુડ • ગુજરાતમાં ગુપ્ત વંશનો સ્થપાક: ચંદ્રગુપ્ત બીજો • ગુજરાતમાં ગુપ્ત વંશનો અંતિમ રાજા: સ્કંદગુપ્ત ❃ ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. ❃ ભારતમાં ગુપ્ત વંશનો સ્થાપક " શ્રીગુપ્ત " હતો, ગુપ્ત સામ્રાજ્યમાં તેમના વંશજો નામોના અંતે " ગુપ્ત " પદ પ્રયોજતા હતા. ❃ શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે ઘટોત્કચ રાજા ગુપ્ત વંશની ગાદીએ આવ્યો હતો. ❃ ગુપ્ત યુગ દરમિયાન હિંદુ ધર્મનું પુનરુત્થાન થયું હતું. ❃ ગુજરાતમાં શક ક્ષત્રપ શાસનના અંત પછી ગુપ્ત વંશનું શાસન પુનઃ સ્થાપિત થયું હતું. ❃ ગુપ્ત યુગમાં પણ ગુજરાતની રાજધાની ગિરિનગર જ હતી. ❃ ક્ષત્રપોના શાસન દમિયાન ગુજરાતમાં શક સંવત પ્રચલિત હતી. ❃ ગુપ્ત વંશના રાજાઓનું શાસન લાગુ પડતા ગુજરાતમાં ગુપ્ત સવંત પ્રચલિત બની હતી. ❃ ગુપ્ત સવંત ની શરુઆત ચંદ્રગુપ્ત પહેલાએ કરી હતી. ❃ વિક્રમ સંવત ની શરૂઆત ચંદ્રગુપ્ત બીજોએ કરી હતી. ❃ ગુપ્ત વંશ દરમિયાન ગુજરાતમાં વૈષ્ણવ ધર્મ પ્રચલ
Ahir Career Academy Copyright © 2022